પારસી મરણ
ફ્રેની રુસી ટોડીવાલા, તે મરહૂમ રુસીના પત્ની. મરહૂમ વિલેર અને મરહૂમ બહેરામજીના પુત્રી. તે પેરિનાજના માતા. તે મિનૂના સાસુ. તે બેરેઝિદા અને નિયોશાના ગ્રાન્ડમધર. તે મરહૂમ માકી, બાપુ, નાજુના બહેન. તે વિલૂના આન્ટી. તે મરહૂમ સૂનામાઈ અને મચેરશાના વહુ. (ઉં. વ. ૮૧) ર.ઠે.: ૨૨-એ, સાગર સંગીત, ૫૮, શહીદ ભગતસિંહ રોડ, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫.
પીલુ અદી કેરમાની તે મરહુમ અદીના ધનિયાની. તે મરહુમો ગોવર, બેહરામ ઇરાનીના દીકરી. તે બોમસી ને કૈઝાદના માસી સાસુ. તે ડોલી તથા મરહુમો રોશન ને જમશેદના બહેન. તે હાવોવી ને મીથરાના ગ્રેન માસી. તે દેલના ને ઝીનોબીયાના માસી. (ઉં.વ. ૮૧) રે. ઠે. સિંઘ ચેમ્બર બિલ્ડિંગ, ફલેટ નં.૫, ત્રીજે માળે, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૫.
કેતી કેરસી કજોતીયા તે મરહુમ કેરસીના ધનિયાની. તે મરહુમો આલામાય ગુસ્તાદજી પટેલના દીકરી. તે દારાયસના મમા. તે નીલોફરના સાસુ. તે કેરબાનુ, ઝરીન, એમી, ફીરોઝ, દીલનાવાઝ. તે મરહુમ મીનુના બહેન. તે વાહબીઝ, દાનેશના બપઇજી. (ઉં. વ. ૮૫) રે. ઠે. ૫૧, કરમ વીદો ચાલ, મર્ઝબાન કોલોની ગીલદર લેન, મુંબઇ-૪૦૦૦૦૮.
ફીરોઝ જીજીભાઇ પાગદીવાલા તે મરહુમ ફ્રેનીના ધની. તે મરહુમો બચા જીજીભાઇ પાગદીવાલાના દીકરા. તે દારાયસના પપા. તે શેરુ, ખોરશેદ અને મરહુમ જેમીના ભાઇ. તે શીરીન ને હસનુરના ફૂઆ. તે કેકી ને તનુજાના કાકા. તે ફ્રેની, રોની, ફિરોઝા, ફ્રનસીયસ, જેની, ગુસ, આઇરીન ને મરહુમ ખુશરૂના મામા. (ઉં. વ. ૯૩) રે. ઠે. વિજય નિવાસ, બીજે માળે, પ્લોટ નં-૫, નોશીર ભરૂચા રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭.