મરણ નોંધ

પારસી મરણ

રોહીન્ટન જમશેદજી નાગપોરવાલાના દીકરા. તે મરહુમો પીરોજા જમશેદજી નાગપોરવાલા તે મરહુમ સામના ભાઇ. તે હોશંગના અકંલ. તે રુસી તથા મરહુમો હોમી નરીમાન સીરવઇ મેહરા, બાનુ, હોમાય ને લેહમીનાના કઝીન. (ઉં. વ. ૭૭) રે. ઠે.બી-૩, સુયોગ કો. હા. સો. સેકટર ૧૦-એ, નવી મુંબઇ-થાણે મુંબઇ-૪૦૦૭૦૩. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૮-૧૦-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે રૂસ્તમ ફરામ અગિયારી દાદરમાં.
કેરસી ફરેદુન દારૂવાલા તે ખુરશીદ કેરસી દારૂવાલાના ધની, મરહુમ હોમાય તથા મરહુમ ફરેદુન દારૂવાલાના દીકરા. મરહુમ શેહરાંમાય તથા મરહુમ નોશીર હોરમસજી કટેલીના જમાઇ. જે ખુશનુમા અરદેશીર દેસાઇના પપ્પા. અરદેશીર ફરામરોઝ દેસાઇના સસરા. તે વિરાફ ફરેદુન દારૂવાલા તેમ જ સાયરસ ફરેદુન દારૂવાલાના ભાઇ. (ઉં. વ. ૭૪) રે. ઠે. હેપી હોમ સોસાયટી, ૧૦૧, અભિશેખ બિલ્ડિંગ, જેયવન્ત સાવંત માર્ગ, દહીંસર (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૬૮. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૮-૧૦-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે, સેઠના અગિયારીમાં છેજી.
જાલ વફાદાર ઇરાની તે મરહુમો નરગીસ વજીવદાર ઇરાનીના દીકરા. તે મરહુમો પરવીન, ખુદરશ, વોમદના ભાઇ. તે હોરમઝ અદી દાવર, ફરીશતા દાવર, કેયાયુન ઇરાનીના મામા. (ઉં. વ. ૬૬) રે. ઠે.ગુરુનાનક માર્કેટ, એ વિંગ, બીજે માળે, રૂમ. નં. ૧૬, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૮-૧૦-૨૪ના દીને બપોરે ૩.૪૫ વાગે, વાચ્છા ગાંધી અગિયારીમા છેજી.
ઓસ્તા દિનશા પદમજી દસ્તુર તે મરહુમ ઓસ્તી નવાઝના ધની. તે મરહુમો ઓસ્તી મીઠીબાઇ ઓસ્તા પદમજી દસ્તુરના દીકરા. ડો.દેલઝાદ ને દેલનાઝના પપા. તે નેહા ને જસવીરના સસરા. તે ખોરશેદ રુસ્તમજી જીનવાલા તથા મરહુમો જસી, નોશીર ને પુતલીના ભાઇ.તે મરહુમો દીના હોમી ચીનોઇના જમઇ. (ઉં. વ.૮૬) રે. ઠે., ૮૨૧,બોમનજી માર્કેટ, તારદેવ. તુલસી વાડી, મુંબઇ-૪૦૦૦૩૪.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button