મરણ નોંધ

પારસી મરણ

બરજોર એરચશા ગાંધી તે મરહૂમ જરુના ધની. તે મરહૂમો ગઈમાય એરચશા ગાંધીના દીકરા. તે ફીરોઝ તથા મરહૂમો આલુ, દીના, બેજન, જમશેદ, રુસીના ભાઈ. તે ફ્રીયા હનોઝ માલેસર, દો દાનીશ જે ગાંધીના બપાવા. તે નતાશા ને રીશાદ કોનત્રકતરના મમાવા. (ઉં.વ. ૮૯) રે.ઠે: એમ-૪, ફલેત ૧૩, પહેલે માળે, મેરવાનજી કામા પારક, કામા રોડ, અંધેરી (વે), મુંબઈ-૪૦૦૦૫૮.
યઝદી નરીમાન દારુવાલા તે મરહૂમો ફ્રેની નરીમાન દારુવાલાના દીકરા. તે હેકતર, જીમી તથા ફરીદા જીજીલોવના ભાઈ. તે કૈઝાદ, યોહાન, ખુશરુ ને કૈનાઝના કાકા. તે ગુલશન ને નીલમના મામા. તે દીનાઝ ને શેરનાઝના દેર. તે મરહૂમ રુસીના સાલા. (ઉં.વ. ૬૮) રે.ઠે: ૮/૧૫, સર રતન તાતા બિલ્ડિંગ, સી. જે. કોલોની, સર રતન તાતા રોડ, તારદેવ, મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૩-૧૦-૨૦૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે કપ્પાવાલા અગ્યારીમાં છે.
કેતી બોમી ભક્કા તે ઓસતા બોમી શાવક ભક્કાના ધન્યાની. તે મરહૂમો રોશન એરચ મિસ્ત્રીના દીકરી. તે ઓસતા હોરમઝના માતાજી. તે ઓસતી અરનાવાઝના સાસુ. તે શાહરુખ તથા મરહૂમો દાદી મિસ્ત્રી, પોઉરુ રાઈતર, દીનુ રીવેતના બહેન. તે ફ્રેયાના ને એરવદ જહાનના બપઈજી. (ઉં.વ. ૭૭) રે.ઠે: ૨૫ અચલ સ્મુરુતી, ફલેત ૫૧, પાચમે માળે, જી.ડી. આંબેકર માર્ગ, વડાલા, ૨૫, કાતરક રોડ, મુંબઈ- ૩૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૪-૧૦-૨૦૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે રુસ્તમફરામ અગ્યારીમા દાદર.
ઝરીન બોમી કુમાના તે બોમીના ધનિયાની. તે દારાયસ તથા મરહુમ કેતી લાકદાવાલાના બહેન. તે જેસમીન ને પરલના ફૂઇ. તે રતી બીલીમોરયાના ભાભી. હોમાય કાવસજી બિલિમોરયાના દીકરી. તે અદીલ બોમી હુમાનાના માતાજી. (ઉં. વ. ૭૭) રે. ઠે. ઓ-૧૫, શાપુર, ભરૂચા બાગ, લલ્લુભાઇ પાર્ક રોડ, શોપર સ્ટોપની સામે, અંધેરી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૩-૧૦-૨૪ના દિને બપોર ૩.૪૦ વાગે ઉપરની બેનેટ નં-૬માં ડુંગરવાડી પર.
પોલી કેખશરૂ એલાવીયા તે મરહુમ કેખશરૂ એલાવીયાના દીકરા. (ઉં. વ. ૯૪). રે. ઠે. ૧૧ મોદી બિલ્ડિંગ, રૂમ નં. ૭, ગામદીયા કોલોની, તારદેવ, મુંબઇ-૪૦૦૦૨૭.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker