પારસી મરણ
એરવદ બહાદુરશા પેસ્તનજી પંથકી તે મરહુમ ઓસ્તી મની બી. પંથકીનાં ખાવીંદ. તે મરહુમો ઓસ્તી હોમાય તથા એરવદ પેસ્તનજીનાં દીકરા. તે એરવદ ખુશરૂ બી. પંથકીનાં બાવાજી. તે ઓસ્તી શેનાઝ કે. પંથકીના સસરાજી. તે માકી તથા મરહુમો હીલ્લા એચ. દુબાશ, દોલી પી. પંથકી, એરવદ યઝદી તથા જરૂ એદલજીનાં ભાઇ. તે જેનીફર, સંતીવન, ગુલશન એચ. દુબાશ તથા મરહુમ ઓસ્તા. કેકી એદલજી કુમાનાનાં મામાજી. (ઉં. વ. ૯૦) રે. ઠે. ૧૩/કયુ-૧૯, ગોદરેજ બાગ, ઓફ નેપયન્સી રોડ, નીયર શિમલા હાઉસ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૧૦-૨૩એ બપોરના ૩-૪૫ વાગે, ઓલ્બલેસની બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).
નેનસી હોશંગ બુહારીવાલા તે મરહુમ હોશંગ બેજનજી બુહારીવાલાનાં ધનિયાની. તે મરહુમો દીનામાય તથા માનેકજી દારૂવાલાના દીકરી. તે ઝરસીસ, મેહનાઝ, નવાઝ તથા ટીનાનાં માતાજી. તે દીલનવાઝ ઝરસીસ બુહારીવાલા તથા રોહીન્ટન, દારાયસ તથા કેરસીના સાસુજી. તે નોશીર, પરસી, જહાંગુ તથા મરહુમો ફ્રેની તથા વીલુનાં બહેન. તે પરીનાઝ અને કૈઇવાનનાં બપઇજી. (ઉં. વ. ૯૨) રે. ઠે. એસ-૧૧, ૧લે માળે, ખુશરૂ બાગ, એસ. બી. રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા.૧૯-૧૦-૨૩એ બપોરના ૩-૪૫ વાગે, વાડીયા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઇ).