મરણ નોંધ

પારસી મરણ

શાપુર બમન ઈરાની તે ગીતી ઈરાનીના ધની. તે મરહુમો દોલી બમન ઈરાની તે આઝીનના પપ્પા. તે ફરોખ ને ઝોમરોતેના ભાઈ. તે દેલશાદ ને દેલકશના કાકા. તે વીયાનના ના ગ્રેન કાકા. (ઉં. વ. ૭૩) ઠે. પારક હાઉસ, રૂમ નં. ૧, ૮૧ વુડ હાઉસ રોડ, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫. ઉઠમણાની ક્રિયા: તા. ૧૧-૧૦-૨૦૨૪ ને દીને બપોરે ૩.૪૦ વાગે પાનેદ દાદગાર કોલાબા પર.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button