પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

વલસાડ
પેસી બમનશા ભરડા (ઉં. વ. ૭૮) તા. ૮-૧૦-૨૪એ ગુજરી ગયા છે. તે અબાનના હસબન્ડ. મરહુમ ધનમાઇ અને મરહુમ બમનશાના દીકરા. મરહુમ વીરબાઇજીના જમાઇ. હોશીના ફાધર. વીરાના સસરા. મરહુમ જાલના ભાઇ. ઉઠમણું: તા. ૯-૧૦-૨૪ના બપોરે ૩.૪૫.

Back to top button