મરણ નોંધ

પારસી મરણ

એમી ફિરોઝ ઇરાની તે મરહુમ ફિરોઝ બમનજી ઇરાનીના ધણિયાની. તે મરહુમો રોશન મીનોચેર ખંબાતાના દીકરી. તે અનાહીતાના માતાજી. તે પરવેઝના સાસુજી. તે મરહુમો એદલ, અસપી, પરવીન ને કાલીના બહેન. તે બુરઝીનને ફરહાનના મમઇજી. (ઉં. વ. ૯૮) રે. ઠે. ૬૧૯, બાનુ મેનશન, જામે જમશેદ રોડ, પારસી કોલોની, દાદર, (ઇસ્ટ) મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા : તા. ૯-૧૦-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે રુસ્તમ ફરામ અગિયારીમાં છેજી.
નાવાઝ શાપુર તારા પોરવાલા તે રુઝબેના ધણિયાની. તે મરહુમો શીરીન શાપુર તારાપોરવાલા. તે મરહુમ શાપુર નાદીરશા તારાપોરવાલા. તે ફ્રિયાનાઝના માતાજી. તે મરહુમ નાદર શાપુર તારાપોરવાલાના બહેન. તે મરહુમો દોલત જીમી ગાર્ડ તે મરહુમો જીમી નવરોજી ગાર્ડના વહુ. (ઉં. વ. ૭૪) રે. ઠે. ૩-બી, પાલનજી મેનશન, પ્રકાશ પેથ માર્ગ, કફ પરેડ, કોલાબા-મુંબઇ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા : તા. ૮-૧૦-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે અસલાજી
અગિયારીમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button