મરણ નોંધ

પારસી મરણ

એરવદ હોમી જમશેદજી વજીફદાર તે મરહુમો ઓસ્તી ગુલુ તથા એરવદ જમશેદજી ફરદુનજી વજીફદાર ના દીકરા . તે હોશી પેસ્તનજી વજીફદાર, એરવદ કેરશી નરીમાન વજીફદાર તથા મરહુમ એરવદ દીન્યાર પેસ્તનજી વજીફદારના કઝીનભાઇ. તે એરવદ રયોમદ રોશી વજીફદાર તથા મરહુમ ઓસ્તી તનાઝ દીન્યાર વજીફદારના કઝીન કાકા. (ઉં. વ. ૭૨) રે. ઠે. બિલ્ડિંગ નં-૨, રૂમ. નં. ૬, ૨જે માળે, માલેગામવાળા બિલ્ડિંગ, સ્ટેશન રોડ, માહીમ, મુંબઇ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૧૦-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે અંધેરી મધે સાલસેટ અગિયારીમાં કરવામાં આવશે.

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker