પારસી મરણ
ધન એમ ગોકલ તે મરહૂમ મીનુના ધન્યાની. તે મરહૂમો આલામાય જાહગીર ભરુચાના દીકરી. તે રુશાદ, દારાયશના માતાજી. તે નાતાશાના સાસુજી. તે મરહૂમો પીલુ, શેરુ, કેતી, દીના, ને રુસીના બહેન. તે કિયા ને ચેરાગના બપઈજી. (ઉં.વ. ૯૦) રે.ઠે: બ-૫૦૧, બનચ બેરી એપાર્ટમેન્ટ, યારી રોડ ડેપો અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૧૦-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે. બેનદરા તાતા અગ્યારીમાં છેજી.
ચેન્નાઈ
એ. દીનશાહ બેહરામજી વઝીફદાર મરહૂમ મનીના ખાવીદ. એ બોમી વઝીફદાર (પંથકી ચેનાઈ અગિયારી)ના બાવાજી. તે મરહૂમ નીલુફર બોમી વઝીફદારના સસરા. એ પાઉરૂશાસ્પ ને વહીશતાના બપાવાજી. તે પીનાઝ પાઉરૂશાસ્પ વઝીફદારના બપાવા સસરા. તે મરહૂમો નાજામાય બેહરામજી વઝીફદારના દીકરા. તે મરહૂમો તેહમીના બરજોરજી ભીવંડીવાલાના જમાઈ. (ઉં.વ. ૯૨) રે.ઠે: ૨૦/૮૩ વેસ્ત માધા ચર્ચ રોડ, કલ્બવાલા પારસી અગીયારી રોયાપુરમ ચેન્નાઈ-૧૩.