મરણ નોંધ
પારસી મરણ
બેપસી ફરામરોઝ મોદી તે મરહુમ ફરામરોઝ ખોદાબક્ષ મોદીના ધણીયાની. તે મરહુમો દીનામાય તથા નરીમાન મલ્લુના દીકરી. તે યઝદીયાર ફરામરોઝ મોદીના માતાજી. તે દીલનાઝ યઝદીયાર મોદીના સાસુજી. તે કેકી નરીમાન મલ્લુ તથા મરહુમો કેટી ફીરોઝ માખનીયા અને ફીરોઝ, બજી, પેસી, દાલી, હોમી મલ્લુના બહેન. તે બીનાઈફર તુશાદ બીલ્લીમોરીયાના બપઈજી. (ઉં.વ. ૯૩). રહેવાનું ઠેકાણું: ૧૨/૪, વાડીયા બિલ્ડીંગ, માલકમ બાગ, એસ. વી. રોડ, જોગેશ્ર્વરી (વે.)-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા તા. ૧૭-૧૦-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે માલકમ બાગ અગિયારી, જોગેશ્ર્વરીમાં થશેજી.