મરણ નોંધ
પારસી મરણ
વીસપી દાદીબા લાલકાકા તે હીલ્લાના ધની. તે મરહુમો એમી દાદીના લાલકાકાના દીકરા. તે હોશેદરના પપા. તે તરુનાના સસરા. તે જાલના ભાઇ. તે માઇરાના બપઇજી. (ઉં. વ. ૮૦) રે. ઠે. ૧૧, એન્જિનિયર બિલ્ડિંગ, સેલટર રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૯-૯-૨૪ના દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની બેનેટ નં.૬માં ડુંગરવાડી.
રોહીનતન સોરાબજી ઉમરીગર તે મરહુમ માહારુખના ધની. તે મરહુમો નાજામાય સોરાબજી ઉમરીગરના દીકરા. તે ફરહાદ ને સાઇરસના પપા. તે ખુશનુમા ને દીના અફરીદના સસરા. તે ફ્રેની, દારા, નરગીશ, મની ને બેપસીના ભાઇ. તે બીનાઇશાના બપાવા. (ઉં. વ. ૮૩) રે. ઠે. સન બીમ, માલકમ બાગ, એસ. વી. રોડ, જોગેશ્ર્વરી (વે), મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૩૦-૯-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે માલકમ બાગ અગિયારીમાં છેજી.
Taboola Feed