મરણ નોંધ

પારસી મરણ

પેસી એરચશા ગોરવાલા તે મરહુમ નરગીશના ધની. તે મરહુમો તેહમી એરચશા ગોરવાલાના દીકરા. તે એરચના પપા. તે સનોબરના સસરા. તે અનયનાદ ના બપાવા. તે મરહુમો મહેરામાય માનેકશા બલસારાના જમાઇ. (ઉં. વ. ૮૨) રે. ઠે. દીવેચીયા બિલ્ડિંગ, રૂમ. નં.૭, ૧લે માળે, માલકમ બાગ, એસ. વી. રોડ, જોગેશ્ર્વરી, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૯-૨૪ના દિને બપોરે ૩.૪૫ વાગે, માલકમ બાગ અગિયારીમાં છેજી.
સિકંદરાબાદ
પરવિઝ ઇ. કાંદાવાલા (ઉં. વ. ૯૧), તે મરહુમ જેરુ ઇ. કાંદાવાલાના બહેન. તે તા. ૨૫-૮-૨૪ના ગુજરી ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button