મરણ નોંધ

પારસી મરણ

ફલી પેસી હીરજી તે મરહૂમો પીલુ પેસી હીરજીના દીકરા. તે શીરીન સીધવા અને અનીતા લોયરના ભાઈ. તે મુરાદ હીરજીના મામા. (ઉં.વ. ૮૦) રે.ઠે. મનહર ઓક અપાર્ટમેન્ટ, ૧૪, ૭મે માળે, લીટલ ગીબ્ઝ રોડ, સ્કાઈ લાર્ક બિલ્ડિંગ સામે, મલબાર હીલ, મુંબઈ-૪૦૦૦૦૬.
હોમી નોશીર દારુખાનાવાલા તે સુકનયાના ધની. તે મરહૂમો બેપસી નોશીર દારુખાનાવાલાના દીકરા. તે તનાઝ અદીલ ભેસાન્યા ને મેહરનગીઝ નોશીર દારુખાનાવાલાના ભાઈ. (ઉં.વ. ૬૩) રે.ઠે. તોદીવાલા હાઉસ, રૂમ નં. ૫, ભોયતળિયે, હિલ રોડ, ઓફ ચીન્ચપોકલી રોડ, તાતા અગ્યારી આગળ, બાંદ્રા (વે). મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૦-૯-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે તાતા અગ્યારી બાંદ્રામાં છેજી.
રોશન પીલુ પટેલ તે મરહૂમ કેપતન પીલુ એફ પટેલના ધનયાની. તે મરહૂમો બચા ડૉક્ટર દારા વાનીયાના દીકરી. તે કેપતન જીમીને ડૉક્ટર બોમીના માતાજી. તે શહેબજા ને સોનયાના સાસુજી. તે મરહૂમો કેકી ને રુસીના બહેન તે અવનના, દીયા, કેમીલી ને ઝીનીયાના બપઈ. (ઉં.વ. ૯૯) રે.ઠે. એસ-૧૪, ખુશરુ બાગ, એસ.બી.જે માર્ગ, ઈલેકટ્રિક હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૦-૯-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની ભાભા નં-૧માં ડુંગરવાડી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button