મરણ નોંધ

પારસી મરણ

શેરુ પરવેઝ મહેરજી તે મરહૂમ પરવેઝના ધન્યાની. તે મરહૂમો નાજામાય અરેદશીર બલસારાના દીકરી. તે રોકસેન ને માલકમના માતાજી. તે નાઝનીનના સાસુજી. તે અનુશકા ને હોરમઝના મમઈજી. તે શાનાયાના મોતા મમઈજી. (ઉં.વ. ૯૨) રે.ઠે. ફલેટ નં. ૫, બિલ્ડિંગ નં. ૪, માલ્કમ બાગ, જોગેશ્ર્વરી (વેસ્ટ). મુંબઈ-૪૦૦૧૦૨.
નરગેઝ રુસ્તમજી સનતોક તે મરહૂમો મેહરામાય રુસ્તમજી સનતોકના દીકરી. તે નોશીર તથા મરહૂમ મેહરામાય સનતોકના બહેન. (ઉં.વ. ૯૧) રે.ઠે. પટેલ-વાડિયા બિલ્ડિંગ, પહેલે માળે, ૭-સી, વાડિયા સ્ટીટ, તારદેવ-મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૯-૨૦૨૪ને દિન બપોરે ૩.૪૦ વાગે બાતલીવાલા અગ્યારીમાં છેજી.
અસપી અરદેશીર દાવર તે મરહૂમ નરગીસના ધની. તે મરહૂમો જરબાનું અરદેશીર દાવરના દીકરા. તે પરવેઝ, કેતી માલેસરીયા, ફરોખ, ગુલુ તથા મરહૂમ મેહરુના ભાઈ. તે રોશની, કઈયોમઝ, શેરઝાદ, બેહનાઝના કાકા. તે સાઈરસ ને બરજીસના મામા. તે મરહૂમ સોલીબી. માલેસરીયાના સાલા. (ઉં.વ. ૮૩) રે. ઠે. રુસ્તમ બાગ, બિલ્ડિંગ-૧૫, રૂમ નં. ૮, ત્રીજે માળે, સંત સાવતા મારગ, ભાઈખાલા, મુંબઈ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૯-૨૦૨૪ને દિન બપોરે ૩.૪૦ વાગે મેવાવાલા અગ્યારીમાં છેજી.ે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button