પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

ફીરોઝ કૈખુશરુ કાંગા તે ઝરીનના ધની. તે મરહુમો મેહરા કૈખુશરૂ કાંગાના દીકરા. તે અદી, પેરીન મિસ્ત્રી, રુસી તથા મરહુમો સાઇરસ, રોશન દીનશા, પરવેઝના ભાઇ. તે રુઝબે, સાઇરસના માસા. તે ઝરીરના મામા. તે રોહીન્ટન, રોહીનતન, શાહરૂખના કાકા. તે મરહુમો બાનુ બરજોર ખરેગાતના જમઇ. (ઉં. વ. ૮૫) રે. ઠે. ૨૭, અહુનવર, માલકમ બાગ, જોગેશ્ર્વરી, મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૯-૨૪ના દિને બપોર ૩.૪૦ વાગે માલકમ બાગ અગિયારી જોગેશ્ર્વરીમાં છે.

Back to top button