મરણ નોંધ

પારસી મરણ

રોશન નરીમાન મિસ્ત્રી તે મરહુમ નરીમાન મિસ્ત્રીના વિધવા. તે મરહુમો ખોરશેદ તથા રૂસ્તમજી મીઠાઇવાલાના દીકરી. તે મીનુ મીઠાઇવાલાના બહેન. તે ખુશનુમા નેતરવાલાના નીશ. તે મરહુમ હોમાય રૂસ્તમજી મિસ્ત્રીના નરન. (ઉં. વ. ૮૫) રે. ઠે. ઇ-૩૬, ખુશરૂબાગ, એસ. બી. રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૩૯. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૬-૯-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર બેનેટ બંગલી નં. ૬માં.
ઝવેર સાયરસ જશાવાલા તે સાયરસ શાવકશાહ જશાવાલના ધણીયાની. તે મરહુમો નરગીશ તથા જાલેજર હોરમસજી અંકલેસરીયાના દીકરી. તે મરહુમ કેરશી જાલેજર અંકલેસરીયાના બહેન. તે કમલ ઝુબીન દુમસ્યાના ફૂઇજી. તે કાયરા ઝુબીન દુમસ્યા ને ઠીઝાન ઝુબીન દુમસ્યાના મોટા ફૂઇજી. તે મરહુમો ધનમાય તથા શાવકશાહ મેહેરવાનજી જશાવાલાના વહુ. (ઉં. વ. ૭૪) રે. ઠે. ૪૭-બી, જશાવાલ કોર્ટ, ૨જે માળે, ભુલાભાઇ દેસાઇ રોડ, મહાલક્ષ્મી મંદિર, બ્રીચ કેન્ડી, ખંબાલા હીલ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૯-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર ઉપરની ભાભા બંગલી નં.૨માં.
ઓસ્તી હોમાય ફીરોઝ કાત્રક તે એરવદ ફીરોઝ માનેકશા કાત્રકના ઘણીયાની. તે મરહુમો ખોરશેદ તથા કૈખશરૂ ઇરાનીના દીકરી. તે એરવદ હોમયાર પી. કાત્રક ને પરશીશ એલાવ્યાના મમ્મી. તે ઓસ્તી ડેઝી એચ. કાત્રક ને પીરાન એલાવ્યાના સાસુજી. તે મરહુમો હીલ્લા બિલિમોર્યા ને બેહેરોઝ ઇરાનીના બહેન. તે ઓસ્તી ખુશનાઝ કાત્રકના બપયજી. (ઉં. વ. ૭૮) રે. ઠે. ૬૩, પરશોમ, માલકમ બાગ, એસ. વી. રોડ, જોગેશ્ર્વરી (પશ્ર્ચિમ), મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૬-૯-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે જોગેશ્ર્વરી મધ્યે માલકમબાગ અગિયારીમાં.
રતન મેરવાનજી જાવરેવાલા તે મરહુમ બેપ્સી રતન જાવરેવાલાના ખાવીંદ. તે મરહુમો ગાયમાય તથા મેરવાનજી જાવરેવાલાના દીકરા. તે મરહુમો કેરશી, રૂસી, પેશી ને બાબુના ભાઇ. તે મરહુમો બાનુબાઇ તથા હોરમસજી કરંજીયાના જમાઇ. તે ફીરોઝ નોશીર કરંજીયા, જેસ્મીન એન. દાન્ડીવાલા, હોમી અદી કરંજીયા ને વિલુના ફુવા. તે રૂઝબેહ, દીન્યાર, રોહીન્ટન, કેકી, ઝુબીન, યાસ્મીન ને પરવીનના કાકા. (ઉં. વ. ૮૭) રે. ઠે. સી-૮૦૪, પારસી પંચાયત બિલ્ડિંગ, લુનાનગર, પુણે-૪૧૧ ૦૪૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૯-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર ઉપરની ભાભા બંગલી નં-૧માં.
દારાયશ ખોદાદાદ ઇરાની તે દીનબાનું દારાયશ ઇરાનીના ખાવીંદ. તે મરહુમો મેહેરબાનુ તથા ખોદાદાદ મોન્ડેગર ઇરાનીના દીકરા. તે શારલીન, પીનાઝ ને જાસ્મીનના પપ્પા. તે બમન જી. ઇરાની, થારશીશ એસ ઇરાની ને યઝદ ટી. ભાદાના સસરાજી. તે ખુરશેદ, રૂસ્તમ, દીલનવાઝ તથા મરહુમ રોહીન્ટનના ભાઇ. તે અરશાન ને શયાનના મમાવાજી. તે મરહુમો નરગીશ તથા ફરેદુન બખ્તીયાર ઇરાનીના જમાઇ. (ઉં. વ. ૬૯) રે. ઠે. ૧૨, ફકરી મંઝીલ, ૧લે માળે, રૂમ. નં.૨૩/૨૪, ભાજી ગલી શંકર શેઠ રોડ, ગ્રાન્ટરોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૯-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે ગ્રાન્ટ રોડ મધે મીઠાઇવાલા અગિયારીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button