મરણ નોંધ

પારસી મરણ

દારાયસ નરીમાન સાહેર તે મરહુમ આબાનના ધની. તે મરહુમો દોલત નરીમાન એદલજી સાહેરના દીકરા. તે નેવીલ તથા ખુશનાઝ ખુશરુ ગઝદરના પપા. તે કૈનાઝ ને ખુશરુના સસરા. તે તાઇ નેવીલ સાહેરના બપાવા. તે શાહયન ખુશરુ ગઝદરના મમાવા. (ઉં. વ. ૭૩) રે. ઠે. જરબાગ ‘બી’, બિલ્ડિંગ, રૂમ. નં. ૨, ભોઇ તળિયે ડો.બાબાસાહેબ આંબેડકર રોડ, ભાઇખલા (ઇસ્ટ), મુંબઇ. ઉઠમણાંની ક્રિયા : તા. ૧૫-૯-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે, લાલબાગ અગિયારીમાં છેજી.
દારબશાહ બહેરામજી ગાંધી તે ડોલી દારબશાહ ગાંધીના ખાવીંદ. તે મરહુમો હીરાબાઇ તથા બહેરામજી ગાંધીના દીકરા. તે મરહુમો જરબાનુ તથા ગોદરેજ ગબલાના જમાઇ. તે બખ્તાવર, મહારૂખ, યઝદી તથા કેલીના પપ્પા. તે રોની, આદિલ, ધારા તથા મોનાઝના સસરાજી. તે ડોસા અદી ચોઠીયા, કુમી રૂસી મિસ્ત્રી તથા મરહુમો ફિરોઝ ગાંધી, પરીન હોમી વરીયાવા, મીનુ ગાંધી, મણી રૂસી પટેલ તથા ખોરશેદ મીનુ વરીયાવાના ભાઇ. (ઉં. વ. ૯૧) રે. ઠે.ગામ-મોરીઠા, તાલુકા-માંડવી, જી. સુરત.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker