મરણ નોંધ

પારસી મરણ

બહેરામ હોમી હવેવાલા (ઉં. વ. ૯૨), તે મરહૂમ ઝેનોબિયાના હસબન્ડ. મરહૂમ શિરીન અને મરહૂમ હોમીના દીકરા. આબાનના ફાધર. કાર્લના સસરા. મરહૂમ દારાયસ અને નવલના ગ્રેન્ડ ફાધર. રૂસ્તમ, યાસ્મિન, મરહૂમ ફલી, મરહૂમ જીમી અને ગુલના ભાઈ. ઉઠમણું: તા. ૧૨-૯-૨૦૨૪ બપોરે ૩.૪૦ વાગ્યે.
ધન હોશાંગ ઈરાની (ઉં. વ. ૮૬) તા. ૧૦-૯-૨૦૨૪એ ગુજરી ગયા છે. તે મરહૂમ હોશાંગના વાઈફ. મરહૂમ કુંવરબાઈ અને મરહૂમ બેજનજીના દીકરી. યઝદ, રુક્સાના, પરીવશના મધર. બેનૈફર, પોરસ, સુબીરના સાસુ. પરવીઝ, ઝરીર, મરહૂમ ફ્રેની, ફરામરોઝ, એરચના બહેન. ઉઠમણું: તા. ૧૨-૯-૨૦૨૪ બપોરે ૩.૪૦ વાગ્યે.
કેતી સોલી ભાજીવાલા તે મરહુમ સોલીના ધન્યાની. તે મરહુમો સુનામાય રુસ્તમજી પસતાકીયાના દીકરી. તે બોમીના માતાજી. તે મરહુમો દાલી ને કાવસના બહેન. તે ઝેનસ ને ખુશરવના બપઈજી. (ઉં.વ. ૮૭) રે. ઠે.: ૧૭/ડી-૩૮ રુસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, ભાઈખલા (ઈ), મુંબઈ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૯-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે મિઠાઈવાલા અગિયારીમાં છેજી.
મેહરુ રુસી કારભારી તે મરહુમ રુસીના ધન્યાની. તે મરહુમો ખોરશેદ જમશેદજી દમનયાના દીકરી. તે તેહમસ ને હુતોક્સીના માતાજી. તે ફિરદોશના સાસુજી. તે કાવસ ને પદમના બહેન. તે ખુશનાઝના મમઈજી. (ઉં. વ. ૮૬) રે. ઠે.: સી. ડી. બાગ, પહેલે માળે, ફલેટ નં. ૭, એસ. વી. રોડ, ગોરેગાંવ (વે), મુંબઈ-૪૦૦૧૦૪. ઉઠમણાંની ક્રિયા: ૧૨-૯-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે માલકમબાગ અગિયારી જોગેશ્ર્વરીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button