મરણ નોંધ

પારસી મરણ

રતી મીનુ માનેકશાહ તે મરહુમ મીનુ હોરમસજી માનેકશાહના વિધવા. તે મરહુમો મનીજેહ તથા માનેકશાહ નવરોજી લોયરના દીકરી. તે મેહેરનોશ માનેકશાહના મમ્મી. તે મરસી સી. માનેકશાહના સાસુજી. તે મરહુમ મેહરૂ સોરાબ પાવરીના બહેન. (ઉં. વ. ૯૭) રે. ઠે. ૩૯, સ્ટેશન ટેરેસ, સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ સ્ટેશનની નજીક. મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૯-૯-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર ઉપરની હોડીવાલા બંગલીમાં.
મીનોચેર નરીમાન માસ્તર (નાનપુરા-સુરત), વીરા માસ્તરના ખાવીંદ, નાઝનીન મેહેરનોશ ગોટલાના પપ્પા. મેહેરનોશ રૂસ્તમ ગોટલાના સસરાજી. મરહુમ શેરબાનુ તથા મરહુમ નરીમન માસ્તરના દીકરા.મરહુમ દાદીબા, ખોરશેદ મરહુમ દારાયસ તથા અરનવાઝ દીનશા પીઠાવાલાના ભાઇ. મરહુમ ધન તથ મરહુમ પરવેઝ લનગરાના જમઇ. તે પીલ્લુ તથા મરહુમ રૂસ્તમ ગોટલાના વહેવાઇ. (ઉં.વ.૮૨. રે. ઠે. બી-૨, શાપુરબાગ, કૉંગ્રેસ હાઉસ લેન, વી. પી. રોડ, મુંબઇ-૪૦૦૦૦૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૯-૯-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે વી. પી. રોડ મધે અસલાજી અગિયારીમાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button