પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

થ્રીટી એમ. કૂપર, તે માણેકશા અને પિરોજા કૂપરના પુત્રી. તે મરહુમ મેહરજી, મરહુમ નોસિર, મરહુમ ખોરશેદ બાટલીવાલાના બહેન. તે ઝરીન મિસ્ત્રીના આન્ટી. (ઉં. વ. ૯૦) રે. ઠે. ૨૧/એ, ઉષા કિરણ, બીજી પારસી ગલી, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫.

સંબંધિત લેખો

Back to top button