મરણ નોંધ

પારસી મરણ

બાહાદુર શ્યાવક દોતીવાલા તે ઝીનોબીયાના ધની. તે મરહુમો નાજામાય શ્યાવક દોતીવાલાના દીકરા. તે પરસતરના પપા. તે નીશાના સસરા. તે આયર્ન ને ક્રિશહાના બપાવા. તે મરહુમો દોસી કેરસી પારખના જમાઇ. (ઉં.વ.૮૯) રે. ઠે. પંડોલ બિલ્ડિંગ, એ બ્લોક, રૂમ. નં-૮, ૧૧/૧૫, સ્લેટર રોડ, ગ્રાન્ટરોડ સ્ટેશન સામે, ગ્રાન્ટરોડ, મુંબઇ-૪૦૦૦૦૭.
વીસતાસપ કેરશાસપ ખંબાતા તે મરહુમો ચંદન કેરશાસપ ખંબાતાના દીકરા. તે ગેવ ને ફિરદોશના ભાઇ. તે ઝીનાવા, તેરઝીના, ઝાનાયના ના કાકા. તે કુમી ઇતાલીયાના કાકી. (ઉં. વ. ૬૬) રે. ઠે. ખુશરૂ બાગ, સ્કૂલ બિલ્ડિંગ, ફલેટ નં.૫, કોલાબા કોઝવે, મુંબઇ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૪-૯-૨૪ના દીને ૩.૪૦ વાગે કરાની અગિયારી કોલાબામાં છેજી.
કાવસ હોમી અરજાની તે પરવીનના ધની. તે મરહુમો જાલુ ને હોમી અરજાનીના દીકરા. તે ફરઝાનના પપા. તે પરીઝાદના સસરાજી. તે ફ્રેની ને રોહિન્ટનના ભાઇ. તે મેહરૂ ને મીનુ અરજાનીના જમાઇ. (ઉં. વ. ૭૧) રે. ઠે. રસ રતન તાતા બિલ્ડિંગ નં-૩, રૂમ. નં. ૧૬, સી. જે. કોલોની, તારદેવ, તુલસી વાડી, મુંબઇ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૯-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે વાડીયાજી આતસબેરામ.
બેપસી હોમી કાંગા તે મરહુમ એરવદ હોમી એરવદ ફરદુનજી કાંગાના ધનિયાની. તે મરહુમો ઓસ્તી મેહરબાઇ એરવદ માનેકજી કોતવાલની દીકરી. તે ઓસ્તી પરવીનના માતાજી. તે મરહુમો એરવદ એદલજી, કેકી, જાલ ને ઓસ્તી પીરાજાના બહેન. તે એરવદ માનેક, ઓસ્તી મેહરુ, ઓસ્તા હોમી, ઓસ્તી કાશ્મીરા ને મરહુમ એરવદ પરસી ને એરવદ ખુરશેદના ફૂઇ. તે મરહુમો આલુ, જાલુ ને રોદાના ભાભી. (ઉં. વ. ૧૦૧) રે. ઠે. ૨૦૧, આશીયાના, ઓફ જે. પી. રોડ, પ્રતાપ સોસાયટી સામે, વરસોવા, અંધેરી (વે), મુંબઇ-૪૦૦૦૫૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૯-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે, અંધેરી પટેલ અગિયારીમાં છેજી.
જાહાંગીર બમનજી પેસીના તે મરહુમ મનીજેના ધની. તે મરહુમ બમનજી પેસીના ના દીકરા. તે ફરામના પપા. તે મોનીતાના સસરા. તે જશી ને હોમીના ભાઇ. તે પરીતઝદ ને ફરીશતાના બપાવાજી. (ઉં. વ. ૯૮) રે. ઠે. ૬/૧૧ ખાન એસ્ટેટ, સ્ટેશન રોડ, માહીમ, મુંબઇ-૪૦૦૦૧૬.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button