પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

મેહલી મીનોચેર પાલખીવાલા તે ઝરીનના ધની. તે મરહુમો મીથામાંય મીનોચેર પાલખીવાલાના દીકરા. તે આસતાદ ને શીરાઝના પપા. તે શેરેઝાદ ને નીખીલના સસરા. તે અદીલના ભાઇ. તે ફઇઝદ ને વીઝીનાના બપાવા. (ઉં. વ. ૭૬) રે. ઠે. ૧૦૪/૨૦૪ શીવાલીક ટાવર, ૯૦ ફીટ રોડ, ઠાકુર કોમ્પ્લેક્સ, કાંદિવલી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૧૦૧. ઉઠમણાંની ક્રિયા : તા. ૧-૯-૨૪ના દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની હોડીવાલા બંગલીમાં છેજી.
દિન્યાર રાશીદ ગોશ્તાસેબી (ઉં. વ. ૭૦) તા. ૩૦-૮-૨૪એ ગુજરી ગયા છે. તે સીમાના હસબન્ડ. રાશીદ, સિમીનદોખ્તના દીકરા. પરવીઝના ફાધર. દારાયસ, શાહનાઝના ભાઇ. મેહેરઝાદના અંકલ. ઉઠમણું : તા. ૧-૯-૨૪ના બપોરે ૩ વાગ્યે.

સંબંધિત લેખો

Back to top button