મરણ નોંધ

પારસી મરણ

ઓસ્તા જીમી નવરુઝ પંથકી તે ઓસ્તી રોશનના ધની. તે મરહુમો ઓસ્તી બાનુબઇ એરવદ નવરુઝ પંથકીના દીકરા. તે ઓસ્તી નીલુફરના પપા. તે એરવદ ઝરીર, એરવદ પરવેઝ તથા મરહુમ ઓસ્તા રોહિન્ટનના ભાઇ. તે દારાયસ, પરીઝાદને ઝીનોબીયાના ફૂવા. તે મરહુમો ઓસ્તી શેરામાય એરવદ શેરયારજી પંથકીના જમાઇ. (ઉં. વ. ૮૨) રે. ઠે. ૪૦૨, સાગર સમરાત ગ્રીન ફિલ્ડ, જુહુ પોસ્ટ ઓફિસ સામે, એ.બી. નાયર રોડ, જુહુ મુંબઇ-૪૦૦૦૪૯. ઉઠમણાંની ક્રિયા: તા. ૩૦-૮-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની હોડીવાલા બંગલીમાં છેજી.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો