મરણ નોંધ

પારસી મરણ

આલુ રેઝાશાહ તારાપોર તે મરહુમ રેઝાશાહ તારાપોરના વિધવા. તે મરહુમો નાજા તથા હોમી દસ્તુરના દીકરી. તે બખ્તાવર ઇરાનીને કેશમીરા વેલાટીના માતાજી. તે ખોજેસ્તર ઇરાની ને હોશંગ વેલાટીના સાસુ. તે ગુલુ ને મરહુમ પેરાનના બહેન. તે શાબીર, ઝેવીશ, શયાન ને ફરહાદના મમયજી. તે મરહુમો બાનો તથા મરહુમ ફરેદુન તારાપોરના વવ. (ઉં. વ. ૮૭) રે.ઠે. ફલેટ નં. ૧૨, વરસોવા, સી ગ્લીમ્પસ સી. એચ. એસ. લિમિટેડ, જે. પી. રોડ, ૭ બંગલોસ, અંધેરી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૬૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૮-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે, ભાભા બંગલી નં.૨, ડુંગરવાડી, મુંબઇ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button