મરણ નોંધ
પારસી મરણ
સીલ્લુ કેકી ભરૂચા તે મરહૂમ કેકીના ધન્યાની. તે મરહૂમો તેહમીના ફરામરોઝ મિીના દીકરી. તે અદી, શાહરૂખ ને આબાનના માતાજી. તે ખરશેદ ને ઝૂબીનના મમઈ. તે રેયાનના બપઈ. (ઉં.વ. ૮૯) ઠે: ૫૭, કાશિનાથ બિલ્ડિંગ, ત્રીજે માળે, કેદલ રોડ, માહિમ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૨-૮-૨૦૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે માહિમ સોનાવાલા અગ્યારીમાં છેજી.
બેહરોઝ હોમી પાલમકોત તે મરહૂમ હોમીના ધન્યાની. તે સાઈરસ તથા મરહૂમ ફિરોઝના માતાજી. તે નતાશા, ઝમીર, રુઝવીનના બપઈજી. (ઉં.વ. ૯૪) ઠે: ડી/૫, ત્રીજે માળે, નીકલસન બિલ્ડિંગ, વાદીયા ીત, તારદેવ, મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૩-૮-૨૦૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે તાતા અગ્યારી બાન્દ્રામાં છેજી.