મરણ નોંધ

પારસી મરણ

ખુરશેદ ફ્રામરોઝ ઘડિયાલી તે મરહુમો ફ્રેની તથા ફ્રામરોઝના દિકરા. તે જહાંગીરના ભાઇ. તે હોરમઝ રૂસ્તમ ને મરહુમ ખુરશેદના કાકા. તે જુત્ત્તા ઘડીયાલીના જેઠ. તે બરકુ ઘડીયાલીના કાકા સસરા. તે ડેરીયા ને ડેનીઝના મોટા કાકા.(ઉં. વ. ૮૭) રે. ઠે. ૩૪૭, યુનાઇટેડ ચેમ્બર્સ, ૨જે માળે, રૂમ. નં. ૧૩, એમ. એસ.અલી. રોડ,મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૮-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે કામા બાગ અગિયારી, ગ્રાન્ટ રોડ, મુંબઇ.
મરહુમ જાલ હોરમસજી દાદીબરજોર કેટી જાલ દાદીબરજોરના ખાવીંદ. અરઝાન જાલ દાદી બરજોરના પપ્પા. કયનાઝના સસરા. રયાણ તથા આરાયસના બપાવાજી. તે મરહુમ નવજબાઇ તથા હોરમસજીના દીકરા. ભીખામાય તથા હોરમસજી કા. ઓલાવ્યાના જમાઇ. મરહુમો મહાઝરીન તેહમી, આબાણ જાલ મુકાદમ. પેસી, ફૂલી, દાદી બરજોરના ભાઇ.(ઉં. વ. ૮૪) રે. ઠે. એસ-૨૫, ગોદરેજ બાગ, નીયર સીમલા હાઉસ, નેપયન્સી રોડ, ખંબાલા હીલ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૮-૨૪ને બુધવારે પંથકી અગિયારી, બાંદ્રા ૩.૪૫ કલાકે.
ડાયનાઝ કયોશ મારફતીયા તે મરહુમ કયોશના વિધવા. તે મરહુમો મેહેરૂ તથા રોહિન્ટન ડ્રાઇવરના દીકરી. તે રોહીન્ટન ને માહારૂખના માતાજી. તે અમીતા ને ભીખાંડના સાસુજી. તે બેહેરોઝ તથા મરહુમો સનમ ને અરનાવાઝના બહેન. તે શેહેરનાઝ ને જેસમીનના બપયજી. (ઉં.વ.૮૫) રે.ઠે. ૧૦/૩૩, શિવસાગર, ઓપોઝીટ મધુવન એપાર્ટમેન્ટ, વરલી હીલ રોડ, મુંબઇ-૪૦૦૦૧૮. ઉઠમણાંની ક્રિયા: તા.૨૧-૮-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે ભાભા બંગલી નં-૨, ડુંગરવાડી-મુંબઇ.
નરગીશ નોશીર માદન તે મરહુમ નોશીર સોરાબ માદનના ધણિયાની. તે મરહુમો રોદાબેહ રૂસ્તમ નવરોજી નેકુના દીકરી. તે હોંશંગના બહેન. તે હોરમઝદીયાર, હનૌઝ પઉરશપરના ફૂઇ. તે મરહુમો મહેરામાય સોરાબજી માદનના વહુ. (ઉં. વ. ૮૬) રે. ઠે. ૬૩૧, મેહેર વીલા, ગ્રાઉન્ડ ફલોર, એમ. જોશી રોડ, રૂસ્તમ ફરામ અગિયારી ચોક, પારસી કોલોની, દાદર (ઇસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button