મરણ નોંધ

પારસી મરણ

દારા કેખશરૂ પોચખાનાવાલા (માજી મુંબઇ સમાચારના સ્પોર્ટસ જરનાલીસ્ટ) તે મણી દિનશાહ અમરોલીયાના ભાઇ. તે દિનશાહ એરચશાહ અમરોલીયાના સાળા. તે મરહુમ ધનમાય કેખશરૂ હોરમસજી પોચખાનાવાલાંના દીકરા. તે હુતોક્ષી જરસીસ બોનસેટર, દિલનવાઝ ડેરીક કાવારાના, કેશમીરા હોરમઝ પસ્તાકીયાના મામા. તે માઝરીન, ઝીનાત્રા અને વસપાનના ગ્રેડ મામા. (ઉં. વ. ૭૩) રે.ઠે.૭૯, એમ. બી. હાઉસ, ફલેટ નં. ૨૦૧, બીજે માળ, જન્મભૂમિ સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૮-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે લાલબાગ અગિયારીમાં છેજી.
જમશેદ જાહગીર મહેતા તે ખોરશેદ મહેતાના ધની. તે મરહુમો ગુલ જાહગીર મહેતાના દીકરા. તે શાહઝાદના પપ્પા. તે રુસ્તમના ભાઇ. તે કૈઝાદ, મેહરનાઝ ને અનાહીતાના ફૂઆ. તે ગુલ રુસ્તમ મહેતાના વેવાઇ. (ઉં. વ. ૮૬) રે. ઠે. ૫૫૮, શંગરીકા હાઉસ, એદનવાલા રોડ, કસ્તમ કોવતર નજદીક, માટુંગા, મુંબઇ-૪૦૦૦૧૯. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૮-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે રુસ્તમ ફરામ અગિયારીમાં છેજી.
ગુલનાર સાયરસ બિકાજી (ઉં. વ. ૬૨) તા. ૧૬-૮-૨૪એ ગુજરી ગયા છે. તે સાયરસના વાઇફ. મરહુમ કેરબાનુ અને મરહુમ ફરામરોઝના દીકરી. ખુશનુમ પરવંદના મધર. સોહરાબ અને ઇશનીતના સાસુ. પરવેઝના બહેન. ઉઠમણું તા. ૧૮-૮-૨૪ના બપોરે ૩.૪૦ વાગે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button