ઝરીન હોશંગ છાપખાનાવાલા તે મરહુમ હોશંગ છાપખાનાવાલાના વિધવા. તે મરહુમો શીરીન તથા મેહેરવાનજી જે. સકલાતવાલાના દીકરી. તે ફરીઝ એ. વાશનિયાના મમ્મી. (ઉં. વ. ૮૬) રે. ઠે. સોરાબ હાઉસ, ૩જે માળે, ફલેટ નં-૧૫, ખંભાતા લેન, વિકટોરિયા ગાર્ડનની બાજુમાં, ભાયખલા (પૂર્વ). ઉઠમણાની ક્રિયા: તા. ૧૪-૮-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે દાદર મધ્યે રૂસ્તમ-ફરામ અગિયારીમાં.
