મરણ નોંધ

પારસી મરણ

પરવેઝ દારા હકીમ તે પીલુ પરવેઝ હકીમના ખાવીંદ. તે મરહુમો ફ્રેની તથા ડો. દારા રૂસ્તમજી હકીમના દીકરા. તે અરનાઝ ફિરોઝ સુનાવાલા ને રોક્ષાન પરવેઝ હકીમના પપ્પા. તે ડો. ફિરોઝ ફરેદુન સુનાવાલાના સસરાજી. તે મરહુમ દીનાઝ દારા હકીમના ભાઇ. તે રેહા અને ઝાલ સુનાવાલા, આવા ને રીશાદના મમાવા. તે મરહુમો મેહરા તથા રૂસ્તમ કુપરના જમાઇ. (ઉં. વ.૮૭) રે. ઠે.:ફલેટ નં. ૧૬૨, હશા મહલ, દલામલ પાર્ક, ૬૯ કફ પરેડ, કોલાબા,
મુંબઇ-૪૦૦૦૦૫.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button