મરણ નોંધ

પારસી મરણ

રોહીનતન દોસાભાઇ કુદીયાનાવાલા તે જેસમીનના ધની. તે મરહુમો કેટી દોસાભાઇ કુદીયાનાવાલાના દીકરા. તે રોશન ડ્રાઇવરના ફૂઇ. તે મરહુમ ફિરોઝ કુદીયાનાવાલાના કાકા. તે મરહુમો ડોલી દોરબ જહાંગીરજી નાઝારના જમાઇ. તે ખોરશેદ, હોશંગ, રતીના બનેવી. (ઉં. વ. ૬૩) રે. ઠે. ૧૨૭/૧૨૯ દેસાઇ ચેમ્બર, ૧લે માળે, રૂમ. નં. ૧૧૨, મોદી સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૮-૨૪ના બપોરે ૩.૪૦ વાગે બનાજી લીમજી અગિયારીમાં.
ફરાહ મીનુ ફરામરોઝ (ઉં. વ. ૪૧) તા. ૧૦-૮-૨૪એ ગુજરી ગયા છે. તે વિસપીના વાઇફ, મીનુ અને ઝેનોબિયાના દીકરી. ડાયના અને ટીનાના બહેન. ફ્રેની અને મરહુમ સેમના ડોટર-ઇન લો. ઉઠમણું: તા. ૧૨-૮-૨૪ના બપોરે ૩.૪૦ વાગ્યે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button