હોશંગ ખુદાબકશ આતશબંદ તે મરહુમો ખોરશેદબાનું ખુદાબકશ આતશબંદના દિકરા. તે હોમાયુન બેહરુઝ પઉરેધી ને મરહુમ રુસ્તમ ખુદાબકશના ભાઇ. તે મરહુમ ફિરોઝના મામા. (ઉં. વ. ૬૪) રે. ઠે. રામોદીયા મેનશન નં-૧, પહેલે માળે, રૂમ. નં-૨, સેન્ચુરી બજારની સામે, વરલી-મુંબઇ-૪૦૦૦૨૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૯-૮-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે વાદીયાજી આતશબહેરામમાં છેજી.
