મરણ નોંધ

પારસી મરણ

દોલત જહાંગીર સીગનપોરીયા તે મરહુમ જહાંગીર માનેકજી સીગનપોરીયાના ધનિયાની. તે મરહુમો મેહરબાઇ કુંવરજી દારૂવાલાના દીકરી. તે આબાન ને ખુરશીદના માતાજી. તે રોહીન્ટન ને ખુશરૂના સાસુજી. તે મરહુમો દિનબઇ માનેકજી સીગનપોરીયાના વહુ. તે તનયુશકા વીરાફ હંસોતીયા અને કાર્લ ને જેહાન હંસોતીયાના ગ્રેન ગ્રેન્ડ ચીલ્ડ્રન. (ઉં. વ. ૯૬) રે. ઠે. લેડી રતન તાતા બિલ્ડિંગ નં.૧, ત્રીજે માળે, રૂમ. નં.૯, તરનર રોડ, એસ. વી. રોડ જંકશન, બાંદ્રા (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૮-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે ઉપરની ભાભા નં.૧માં ડુંગરવાડી પર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન