મરણ નોંધ

પારસી મરણ

ટેમટન સોહરાબજી અંકલેસરીયા તે નીના ટેમટન અંકલેસરીયાના ખાવીંદ. તે મરહુમો દોલત તથા સોહરાબજીના દીકરા. તે ગુસ્તાદ ને સોહરાબના પપ્પા. તે રૂકશાના જી અંકલેસરીયાના સસરાજી. તે થ્રીટી દારૂવાલા ને હુફરીશ દસ્તુરના ભાઇ. તે શાહઝાદ, શાહરૂખ, ખુશનમ, રૂશાદ ને શાહવીરના બપાવાજી. તે આરયાના મોટા બપાવાજી. (ઉં. વ. ૮૦) રે. ઠે. ૧/૬૨, બીચ ક્વિન, પ્લોટ નં. ૩૫, ટી.પી.એસ.નં.૧૧, આઝાદ રોડ, જુહુ કોલીવાડા, ઇટાલ્યાની બેકરી, સાંતાક્રુઝ (પશ્ર્ચિમ), મુંબઇ-૪૦૦૦૪૯. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૮-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે બાન્દ્રા મધે તાતા અગિયારીમાં કરવામાં આવશે.
પરસી કેકી હોરમસજી (ઉં. વ. ૭૪) તા. ૪-૮-૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ રોશનીના હસબન્ડ, મરહુમ આલુ અને મરહુમ કેકીના દીકરા. સાયરસના ફાધર. દારાયસ અને બિઆન્કાના દાદા. પરવીઝ અને મરહુમ જીમીના ભાઇ. ઉઠમણું : તા. ૬-૮-૨૪ના બપોરે ૩.૪૦.
બખ્તાવર નોશીર લામ (ઉં. વ. ૮૮) તા. ૩-૮-૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ નોશીરના વાઇફ. મરહુમ નગરિશબાનુ અને મરહુમ દારબશાના દીકરી. નસરીન અને અબ્રાનના મધર. ફરહાદના સાસુ. ઝહાન અને સમરાના દાદી. ડોગડોય, ડાયેના, મરહુમ કેરસીના બહેન. ઉઠમણું: તા. ૫-૮-૨૪ના બપોરે ૩.૪૦ વાગ્યે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભીંડાનું પાણી પીવાના ફાયદા ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે…