મરણ નોંધ
પારસી મરણ
હોમાય જહાંગીર ઇરાની મરહુમ જહાંગીર ઇરાનીના ધણિયાની. તે મરહુમો મનીજેહ અરદેસર હવલદારના દીકરી. તે પરવીન ફરશીદ અછાડવાલા તથા બીનાઇફર રૂસ્તમ સુઇના માતાજી. તે રૂસ્તમ સુઇ તથા મરહુમ ફરશીદ અછાડવાલાના સાસુજી. તે કેઝીન, ડેલનાઝ તથા મહેરઝાદના મમઇજી. તે નૈનશાદ દારૂવાલા એરવડ ફરઝાદ કેકી રાવજી તથા ખુશનુમા સુઇના મમઇ સાસુજી. (ઉં. વ.૯૨) રે. ઠે.એફ-૯, ભરુચા બાગ, શોપર સ્ટોપની સામે, અંધેરી (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા : કામાબાગની અગિયારીમાં તા. ૨૮-૭-૨૪ના છેજી બપોરે ૩.૪૦, વાગે.