મરણ નોંધ

પારસી મરણ

એસડવાસ્તર રૂસ્તમજી સીગનપોર્યા તે મરહુમ પીલુના ખાવીંદ. તે મરહુમો દીનામાય તથા રૂસ્તમજીના દીકરા. તે જેરાઝ ને દેલનાઝના બાવાજી. તે ડેલશાદના સસરા. તે માનેક પટેલ, બહેરામ ને રોહીનટનના ભાઇ. તે મરહુમો ધન તથા બાહાદુર મેધોરાના જમાઇ. (ઉં. વ. ૮૧) રે. ઠે. ફલેટ નં. ૪, દીનશા બિલ્ડિંગ, ધનબાઇ વાડી, ગ્રાઉન્ડ ફલોર, વિલેપાર્લે, મુંબઇ-૪૦૦૦૫૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૨-૭-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે અંધેરી પટેલ અગિયારી.
વીરા નોશીર વાડીયા તે મરહુમો મની તથા નોશીર વાડ્યાના દીકરી. તે કેરસીના બહેન. તે પરવીનના નણંદ. તે ઝીનોબીયા ફીરદોશ કોટવાલના ફૂઇ. (ઉં. વ. ૮૧). રે. ઠે. હોરમઝદ બિલ્ડિંગ, ૩૩ સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ વેસ્ટ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૨-૭-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે ભાભા બંગલી નં-૧, ડુંગરવાડી, મુંબઇ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button