મરણ નોંધ
પારસી મરણ
મેહરનોશ દારસશો હોડીવાલા તે મેહરા દારસશો હોડીવાલાના દીકરા. તે કેતી રુમી દાનદીવાલા, ધન હોમીયાર ફતાકીયા, માલકોમ અને મરહુમ કેકીના ભાઈ. તે ફહરીઝાદ એમ. હોડીવાલાના કાકા. (ઉં.વ. ૭૧) ઠે. રશમી બિલ્ડીંગ, રૂમ નં. ૧૪, સર લલ્લુભાઈ શામલદાસ રોડ, નીયર શોપરસ્ટોપ, અંધેરી (પ), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: ૧૭-૭-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે અંધેરી પતેલ અગિયારીમાં છે જી.