મરણ નોંધ

પારસી મરણ

હોમાય બમનશાહ પારડીવાલા તે મરહુમ બમનશા એન. પારડીવાલાના ધણીયાની. તે મરહુમો તેહમીન ફરામરોઝ બીલ્લીમોર્યાના દિકરી. તે પોરસ ને શેરનાઝ પી. પારડીવાલાના માતાજી. તે પરસી ને પરવીનના સાસુજી. તે મીથુ તથા મરહુમો બરજોર, રોદા, ખોરશેદ, નરગીશ, બખતાવર ને કેતીના બહેન. તે ફ્રીયાનના મમઈ. (ઉં.વ. ૯૦). રહેવાનું ઠેકાણું: ૧૮, ઓરીયન ઉમર પાર્ક, વોર્ડન રોડ, મુંબઈ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા તા. ૧૪-૭-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની ભાભા નં. ૧માં ડુંગરવાડી.
વીસ્પી જાલ સુનાવાલા તે મરહુમો ગુલા જાલ સુનાવાલાના દીકરા. તે મરહુમ કેકીના ભાઈ. તે સામ તથા મરહુમ પરવેઝના માસીના દીકરા. તે પીરાનના ભારુત. (ઉં.વ. ૭૬). રહેવાનું ઠેકાણું: ૭૮૮ આવાબાઈ મેનશન, જામે જમશેદ રોડ, દાદર, પારસી કોલોની, મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: બપોરનું ઉઠમણું નથી. તા. ૧૫-૭-૨૪ના દિને વહેલી સવારે ૩.૪૫ વાગે આરમ અંજુમન આતશબહેરામમાં છેજી.
મેહરંગગીઝ નોશીર ભરુચા તે મરહૂમ નોશીર ભરુચાના વિધવા. તે મરહૂમો ગોવેર ને ખુશરુના દીકરી. સંતોષ તેમનો પાલક દીકરો. તે પરવેઝ તથા મરહૂમો ફ્રેની, ઝરીન, મની ને ખુરશીદના બહેન. તે ખુશનુદ, આરઝાન, નાઝનીન, આઝમીન, નૈનાઝ, તુશાર, મેહરઝાદ, અનાહીતા, ફ્રેદી, ઝુબીન, શાહીલ, દેનિયલ ને આદિત્યના મોટા માસી. તે રોહીનતન, વિનાઝ, પરવીન, જેસમીન, ફરઝાના, ફરનાઝ, નરગીશ, પીકીને નીલુફરના માસી. તે મરહૂમો દોલત ને દિનશા ભરુચાના વહુ. (ઉં.વ. ૭૪) ઠે: ગણેશ દર્શન સોસાયટી, ડિલાઈલ રોડ, પહેલે માળે, રૂમ નં. ૫૦૫, એન.એમ.જોશી માર્ગ, કરીરોડ સ્ટેશનની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૧૩.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button