મરણ નોંધ

પારસી મરણ

ડો. મેહેરચેહેર સ્યાવકસ ચાઈના તે મરહુમ વિકાજીના ધણીયાની. તે મરહુમો આલુ સાવકશા એસ. ચાઈનાના દીકરી.તે પરવીન એસ. ચાઈના ને સીલ્લું જંગુ પુનેગરના બહેન. તે પશાન ને પીરાનના માસી. તે ઝુરી પુનેગરના ગ્રેન માસી. (ઉં.વ. ૮૦). રહેવાનું ઠેકાણું: ૧૫/૨, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, ભાયખલા, મુંબઈ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા તા. ૧૩-૭-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની હોડીવાલા બંગલીમાં, ડુંગરવાડી પર.
ડોલી તેહમુરસ પાવરી તે મરહુમો નાજામાય તેહમુરસપ એ. પાવરીના દીકરી. તે મની એલી ભરુચા તથા મરહુમ નોશીરના બહેન. તે બરઝીન તથા મરહુમ અદીલના માસી. (ઉં.વ. ૮૩). રહેવાનું ઠેકાણું: નેકલેસ વ્યૂ, ૧૦મા માળે, ૯૬ વાલકેશ્ર્વર રોડ, મુંબઈ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા તા. ૧૪-૭-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે સેઠના અગિયારી, તારદેવ પર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button