પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

મીની કેકી ભગત તે મરહુમ કેકીના વિધવા. તે મરહુમો ગુલબઇ તથા બરજોર પેસ્તનજીના દીકરી. તે મીનુ, ઝરીન ને રોઝીના માતાજી. તે મરહુમો જીમી ને હનાઇતાના માતાજી. તે કેટી, રોની, જીમી ને આબાનના સાસુ ને મરકમ દારાના સાસુ. તે મરહુમ કાવસ, ડાલી, કેકી, પેસી ને દોલતના બહેન. (ઉં. વ. ૧૦૮) ઉઠમણાંની ક્રિયા: તા. ૯-૭-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે વાડીયાજી આતશ બહેરામ, ધોબીતળાવ.

Back to top button