પારસી મરણ | મુંબઈ સમાચાર

પારસી મરણ

ગુલશન હોમી વાદીયા તે મરહુમ હોમી પેસ્તનજી વાદીયાના ધનિયાની. તે મરહુમો શેહરુ ફીરોઝ ઇ મુલ્લાના માતાજી. તે રુસી પી. મુલ્લા, રોશન બી. કોતવાલ, મેહરુ એફ. વાદીયા, હુતોકસી હંસોતીયા અને મરહુમ ફરાનક એન. ધાલાના બહેન. તે મેહરનોશ ને કૈયઝાદ, તે દિલનાવાઝ, જેસમીન, ગોદાફરીદ અને દિમપલના ભાનજી. (ઉં. વ.૮૦) રે. ઠે. માલેગામવાલા બિલ્ડિંગ નં-૧, રૂમ. નં-૫, બીજે માળે, એમ. એમ. સી. રોડ, માહીમ (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૬-૭-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે માહીમની સોનાવાલા અગિયારીમાં.

Back to top button