મરણ નોંધ

પારસી મરણ

માનેક શેરયાર અંકલેસરયા તે મરહુમ શેહરયારના ધણિયાની. તે મરહુમો આલામાય રતનશા બામબોતના દીકરી. તે આબાન ફલી બિલિમોરિયાના માતાજી. તે ફલીના જમઇ. તે દોલતર મીનું, ઝીનું તથા મરહુમ ખુરશેદના બહેન. તે સનાયા ને નવાઝના ગ્રેન ચિલ્ડ્રન. (ઉં. વ. ૯૦) રે. ઠે. એ-૨, ૨૧, ન્યુ ખેરગાત કોલોની બિલ્ડિંગ, બાબુલનાથ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૫-૭-૨૪ના દીને બપોરે ૩.૪૫ વાગે, હોડીવાલા બંગલીમાં.
ગુલ પરવેઝ વજીફદાર તે મરહુમ પરવેઝના ધનિયાની. તે મરહુમો ધનજીશા ને નરગીશ મહેતાના દીકરી. તે ફરશીદ ને કયોમઝના માતાજી. તે કૈયનાઝ ન શેરેઝાદના વહુ. જેસમીન બેહરામ કામદીન, માહારૂખ એલાવ્યા તથા મરહુમ ફીરદોશ મહેતાના બહેન. તે ઝેનાઇદા ને ઝીયુસના ગે્રન ચિલ્ડ્રન. (ઉં. વ. ૭૨) રે. ઠે. એમ-૫૩, ખુશરૂ બાગ, શહીદ ભગતસિંહ રોડ, કોલાબા, મુંબઇ ૪૦૦૦૦૧.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button