મરણ નોંધ

પારસી મરણ

દીનશાહ ફરામજી મહેતા તે ઝરીન મહેતાના ખાવીંદ. તે મરહુમો ફ્રેની તથા ફરામજી મહેતાના દીકરા. તે મરહુમો દીના તથા કાવસ દેહનુગરાના જમઇ. તે ફરહાદ મહેતાના પપ્પા. તે ઇવોમી ફરહાદ મહેતાના સસરા. તે મરહુમ રોદા રૂસી જશાવાલાના ભાઇ. (ઉં. વ. ૭૬) રે. ઠે.૩૯-એ, બોટાવાલા બિલ્ડિંગ, ૨જે માળે, તારદેવ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭.
ગુલચેર અરદેશર ઇરાની તે મરહુમો ગોવેર ને અરદેશર ઇરાનીના દીકરી. તે મરહુમ થ્રીટી, સીમીન ને બહેરામના બહેન. તે પરવેઝ એ. ઇરાનીના માસી. તે યાસ્મીન રૂસ્તમ ઝૈનાબાદીના મોટા માસી. તે દીલનવાઝ પી. ઇરાનીના માસી સાસુ. (ઉં. વ. ૮૭) રે. ઠે. કુમાર પરાગ હાઉસિંગ સોસાયટી, ૩જે માળે, વનોવરી, પૂને-૪૧૧૦૪૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૩-૭-૨૪ ને બપોરે ૩.૪૦ કલાકે બાંદ્રા મધે તાતા અગિયારીમાં.
ડોલી પીરોજશા વાસણીયા તે પીરોજબાઇ તથા પીરોજશાહના દીકરી. તે રૂસી, કેટી, જોલી તથા મરહુમો પેશી, કેકી ને બમનના બહેન. તે ઝરીન ને કૈઝાદના ફૂઇજી. તે મેહેરનોશ, મર્ઝબાન ને અનુરાધાના માસી. (ઉં. વ. ૯૦). રે. ઠે. ૩૮૮, બજાર સ્ટ્રીટ, જવાહર રોડ, બિલ્લીમોરા, ગણદેવી, નવસારી, ગુજરાત-૩૯૬૩૨૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૩-૭-૨૪ ને બપોરે ૩.૪૦ કલાકે ધોબીતળાવ મધે અનજુમન આતશ બહેરામમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker