મરણ નોંધ

પારસી મરણ

હીલ્લા કેકી મિસ્ત્રી તે મરહુમ કેકી ફરામજી મિસ્ત્રી (ડીલોમેડ) તે મરહુમો જરબાનુ તથા નશરવાનજી ચીનોઇના દીકરી. તે સરોશ કેકી મિસ્ત્રીના મમ્મી. તે મરહુમ પરસીસ સરોશ મિસ્ત્રીના સાસુજી. તે મરહુમો નરગીશ એન. ચીનોઇ, કાવસ એન. ચીનોઇ તથા નરી તે આરસ્પ સરોશ મિસ્ત્રીના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૯૦) રે.ઠે. ૧૮, આંવાબાઇ બિલ્ડિંગ, સ્લેટર રોડ, ૩જે માળે, ફલેટ નં. ૧૦, ગ્રાન્ટ રોડ પશ્ર્ચિમ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૯-૬-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે તારદેવ મધે બાટલીવાલા અગિયારીમાં.
હોમાય સોરાબ મહેતા તે મરહુમ સોરાબ એમ. મહેતાના વિધવા. તે મરહુમો રતામાય તથા મીનોચેર અમરોલ્યાના દીકરી. તે રોહિન્ટન ને ફિરોઝના મમ્મી. તે વિરા આર. મહેતાને બીનાઇફર એસ. મહેતાના સાસુજી. તે મરહુમો નરગીશ ને ફરેદુનના બહેન. તે બીનાઇશા, શાનાઝ, જેહાન ને કાર્લના બપઇજી. (ઉં. વ. ૯૭) રે. ઠે. એમ-૨૪, નવરોજ બાગ, લાલબાગ, ડો. એસ. એસ. રાવ રોડ, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા : તા.૨૯-૬-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે લાલબાગ મધે વાડીયા બંગલીમાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button