મરણ નોંધ
પારસી મરણ
સિકંદરાબાદ
ઝેનોબિયા અદી બેંગાલી (ઉં. વ.૯૨) તા. નવ જૂને ગુજરી ગયા છે. તે મરહુમ અદી બેંગાલીના વાઇફ. નવાઝ અને આર્મીનના મધર. શૈલજા અને વિરાફ કલ્યાણીવાલાના સાસુ. મરહુમ મહેરું વાચ્છા, રોશન ડી. પટેલ, ખોરશેદ મહેતા, મરહુમ સામ, મરહુમ પેશતન, મરહુમ મર્ઝબાનના બહેન.