મરણ નોંધ

પારસી મરણ

શેહેરૂ દીનશા દુબાશ તે મરહુમ દીનશા માનેકશા દુબાશના વિધવા. તે કેરમનના માતાજી. તે મરહુમો નાજામાય ને દારાબશા પટેલના દીકરી. તે મરહુમો કેકી, ગુલ (જીની)ને રોડાના બહેન. તે પરસી ને કેશમીરાના ફૂઇ. તે પીરોજા નાલ્લાશેઠ તથા મરહુમો પરવીન દારા ફીટરના ભાભી. (ઉં. વ. ૮૪) રે. ઠે. તાપીયા બિલ્ડિંગ, જાલાભાઇ સ્ટ્રીટસ, ગ્રાંટ રોડ, મુંબઇ-૪૦૦૦૦૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૭-૬-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે અસલાજી અગિયારી ગ્રાન્ટ રોડ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button