મરણ નોંધ
પારસી મરણ
દાલી મીનોચેર રિપોર્ટર તે સનોબર ડી. રિપોર્ટરના ખાવીંદ. તે મરહુમો શીરીનબાઇ તથા મીનોચેર એમ. રિપોર્ટરના દીકરા. તે દીલખુશ આદિલ રાવટેવાલા ને કરીશ્મા આદિત્ય તારેના પપ્પા. તે આદિલ એસ. રાવટેવાલા ને આદિત્ય પી. તારેના સસરા. તે રોશન એન.ભાઠેના, ખોરશેદ એન. ગાય તથા મરહુમો રૂસી ને વિલી. એફ. અંકલેશ્ર્વરીયાના ભાઇ. તે રબાની એ. તારેના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૭૭) રે. ઠે. એન-૧૭, નવરોજ બાગ, ડો. એસ. એસ. રાવ રોડ, લાલબાગ-મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૨-૬-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે લાલબાગ મધે વાડીયા અગિયારીમાં.