મરણ નોંધ

પારસી મરણ

દીન્યાર જાલ મહેતા તે મરહુમ મેહરંગીશ દીન્યાર મહેતાના ખાવીંદ. તે મરહુમો હીલ્લા તથા જાલ મહેતાના દીકરા. તે મહાફરીન રોડની પોવેલ, દીનાફ્રીદ સાયરસ ઉમરીગર ને ખુશનુમા ફરહાદ ઉમરીગરના પપ્પા. તે ફરહાદ રોહિન્ટન ઉમરીગર, સાયરસ રોહીન્ટન ઉમરીગર ને રોડની પોવેલના સસરા. તે કરોલીન રોડની પોવેલ, રચેલ રોડની પોવેલ, બ્રાનડોન રોડની પોવેલ ને બીનાઇશા સાયરસ ઉમરીગરના ગ્રેન્ડ ફાધર. તે તોશેર મેહેરનોશ ગોવાદીયા, રયોમંદ પંથકી, આરમીન પીઠાવાલા, બરજીશ કોટવાલ, અનાહીતા કોટવાલ, પરીનાઝ દાવર, મહીયાર બિલ્લીમોર્યા ને અરઝાન બિલ્લીમોર્યાના નેવ્યુ. (ઉં. વ. ૭૭) રે. ઠે. સનબીમ, માલકમ બાગ, એસ. વી. રોડ, જોગેશ્ર્વરી, પશ્ર્ચિમ, મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૬-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર ઓલબ્લેસ બંગલીમાં.
આલુ મીનુ ઓલપાડવાલા તે મીનુ મેહેરજીભાઇ ઓલપાડવાલાના ધણિયાની. તે મરહુમો ડોશામાઇ તથા મંચેરશા પારડીવાલાના દીકરી. તે ફિરોઝા બરજોર મેધોરા ને નીલુફર ઝકશીશ ઇટાલ્યાના મમ્મી. તે બરજોર મેધોરા ને ઝકશીશ ઇટાલ્યાના સાસુ. તે ફરામરોઝ, મરહુમો નરીમાન, જાલ, હીલ્લા, બાનુ, નોશીર, પરવેઝ પરીનના બહેન. તે ઝુબીન નાહુશાના મેધોરા ને તનાઇશા ઝેડ. ઇટાલ્યાના ગ્રેન્ડ મધર. (ઉં. વ. ૮૮) રે. ઠે:૬-ડી ૨૦૫-૨૦૬, સાલસેટ પારસી કોલોની, સી.એચ.એસ. લિમિટેડ, જીજામાતા રોડ, પમ્પ હાઉસ, અંધેરી (ઇ), મુંબઇ-૪૦૦૦૯૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૬-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે તારદેવ મધે બાટલીવાળા અગિયારીમાં.
સામ રતન પટેલ તે મરહુમો અરન તથા રતન પટેલના દીકરા. (ઉં. વ. ૭૬) રે. ઠે. ફલેટ નં-૨૬, ૨જે માળે, ‘અ’ બ્લોક, રાઘવજી બિલ્ડિંગ, સેન્ટ્રલ બેન્કની સામે, મુંબઇ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા: તા.૧૯-૬-૨૪ બપોરે ૩.૪૦ કલાકે તારદેવ મધ્યે શેઠના અગિયારીમાં.
મેહરંગીઝ ફરેદુન પરવરીશ તે મરહુમો શીરીનઝબાન તથા ફરેદુનના દિકરી. તે મેહેરદાદ, રોશન, મેહરાન, સીમા, ફરહાનાઝ, શાહઝાદ ને મરહુમ સારવારના બહેન. તે યોહાન ને શાઉવાનના માસી. તે મરઝબાનને કયોમર્ગના બ્રધર ઇન લો. (ઉં. વ. ૭૨) રે. ઠે. બિલ્ડિંગ નં-૨૭૫, ૧લે માળે, પરીન નરીમાન સ્ટ્રીટ, અપના બજારની નજીક, ફોર્ટ, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૬-૨૪ને બપોરે ૩.૪૦ કલાકે મુંબઇ ડુંગરવાડી પર બેનેટ બંગલી નં.૫માં.
ઝેનોબિઆ બરજોર ગઝદર (ઉં. વ. ૮૨) તા. ૧૭-૬-૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ બરજોરના વાઇફ. મરહુમ અર્નવાઝ અને મરહુમ કેરસીના દીકરી. સ્નોબર, થ્રીટી, જયોતિન, મરહુમ રુમીના બહેન. મરહુમ જય અને મરહુમ જીમીના સાસુ. ઉઠમણું: તા. ૧૯-૬-૨૪ બપોરે ૩.૪૦.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ