મરણ નોંધ
પારસી મરણ
ડોલી દારા દોટીવાલા તે દારા નાદીરશાહ દોટીવાલાના વિધવા. તે મરહુમો શેહરામાઈ તથા જહાંગીરજી બાગવાલાના દીકરી. તે ક્યોર્મઝ, વિસ્પી દારા દોટીવાલા ને આશીશ અદી મીસ્ત્રીના મમ્મી. તે હુફરીઝ ક્યોર્મઝ દોટીવાલા ને અદી કેકી મીસ્ત્રીના સાસુજી. તે ધન. ડી. કરકરીયા, હોશી, વિરાફ બાગવાલા તથા મરહુમો જીમી બાગવાલા ને મેકી બાગવાલાના બહેન. તે ડેઝાદ, મેકઝાદ દોટીવાલા, ફરઝાના નસલી વકીલ, અનાહીતા અદી મીસ્ત્રીના ગ્રેન્ડ મધર. (ઉં. વ. ૮૯) ઠે. ઈ-૨૬, ગોદરેજ બાગ, એન.પી. ગોદરેજ માર્ગ, સીમલા હાઉસની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૬-૨૪ને બપોરે ૦૩:૪૦ કલાકે મુંબઈ ડુંગરવાડી પર ઓલ બ્લેસ બંગલીમાં.