મરણ નોંધ
પારસી મરણ
એમી મીનોચેર કુપર તે મરહુમ મીનોચેર કૈખશરૂ કુપરના વિધવા. તે મરહુમો મહેરામાય તથા કાવસજી પટેલના દીકરી. તે ફરોખ કુપર ને આદિલ કુપરના મમ્મી. તે મેહેર કુપર ને ફરઝાના કુપરના સાસુજી. તે કેટી સચીનવાલા તથા મરહુમો જીમી પટેલ ને અદી પટેલના બહેન. તે ડાનેશ કુપર, સનાયા કુપર ને જેઝાન કુપરના ગ્રેન્ડ મધર. (ઉં. વ. ૮૮) રે. ઠે. બી-૩૨૦૨, ૩૨મે માળે, નથાની હાઇર્ટસ, ડો. ડી. બી. માર્ગ, મુંબઇ સેન્ટ્રલ, મુંબઇ-૪૦૦૦૦૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૬-૨૪ના બપોરે ૩.૪૦ કલાકે તારદેવ મધે બાટલીવાળા અગિયારીમાં.