મરણ નોંધ

પારસી મરણ

રૂસ્તમ કૈખશરૂ પટેલ તે મરહુમો આલામાય તથા કૈખશરૂ આદરજી પટેલના દિકરા. તે રોહિન્ટન, જીમી, નરગીશ ડોકટર તથા મરહુમ બહેરામના ભાઇ. (ઉં.વ.૮૭) રે. ઠે. ૧/૧૨, લામ બિલ્ડિંગ, એન. એમ. જોશી માર્ગ, લોઅર પરેલ સ્ટેશનની સામે, મુંબઇ-૪૦૦૦૧૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૬-૨૪ના બપોરે ૩.૪૫ કલાકે ડુંગરવાડી, મુંબઇ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button